Laxya Sopken English, Vedic Maths And Abacus Maths - 9726222145 (Joshipura, Junagadh)

Welcome to your 04-should test

name
email
આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. (cut trees)
તમારે બીજાને હેરાન કરવા ન જોઈએ. (disturb to others)
આપણે કચરો જ્યાં-ત્યાં ફેંકવો ન જોઈએ. (throw garbage here and there)
તમારે રોજ વહેલું ઊઠવું જોઈએ. (get up early)
આપણે આળસુ બનવું ના જોઈએ. (be lazy)
આપણે રોજ સમાચાર પત્ર વાંચવું જોઈએ. (read a news papers)
તમારે નિયમિત થવું જોઈએ. (be regular)
આપણે સાચું બોલવું જોઈએ. (speak true)
તમારે ગંદુ પાણી પીવું ના જોઈએ. (drink dirty water)
આપણે પ્રાણીઓને મારવા ન જોઈએ. (beat animals)