Laxya Sopken English, Vedic Maths And Abacus Maths - 9726222145 (Joshipura, Junagadh)

Welcome to your 05-Must test

name
email
આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ.(obey the traffic rules)
બાળકોએ વડીલોને માન આપવું જ જોઈએ.(believe of elders)
મારે અંગ્રેજી શીખવું જ જોઈએ. (learn)
આપણે વહેલું ઊઠવું જ જોઈએ. (get up early)
તમારે સવારમાં કસરત કરવી જ જોઈએ. (exercise)
મારે લેશન કરવું જ જોઈએ. (do lesson)
આપણે અંગ્રેજી શીખવા લક્ષ્ય કલાસમાં જવું જ જોઈએ.(go to learn)
આપણે વાત-ચીત અંગ્રેજીમાં જ કરવી જોઈએ. (talk)
મારે મારા મિત્રોની મદદ કરવી જ જોઈએ. (help of my friends)
આપણે દરરોજ અંગ્રેજી સમાચાર પત્ર વાંચવું જ જોઈએ. (read an English News paper)