Laxya Sopken English, Vedic Maths And Abacus Maths - 9726222145 (Joshipura, Junagadh)

Welcome to your 06-May test

name
email
તેઓ કદાચ અહી આવશે. (come here)
તે કદાચ આવતીકાલે કાર ખરીદશે. (buy a car)
રાધા કદાચ બોલશે નહીં. (speak)
રાજ કદાચ અહી બેસશે નહીં. (sit here)
મારી બેન કદાચ વહેલી ઉઠશે નહીં. (get up early)
હું રમવા જાવ? (go to play) (પરવાનગી દર્શવા)
અમે કલાસમાં આવીએ? (come in class) (પરવાનગી દર્શવા)
હું તમને મદદ કરું? (help you) (પરવાનગી દર્શવા)
હું તમને એક પ્રશ્ન પૂછું? (ask you) (પરવાનગી દર્શવા)
અમે ઘરે જાઈ? (go home) (પરવાનગી દર્શવા)