Laxya Sopken English, Vedic Maths And Abacus Maths - 9726222145 (Joshipura, Junagadh)

Welcome to your 08-would like to test

name
email
હું અત્યારે અહી બેસવું પસંદ કરીશ. (sit here now)
રામ મેચ જોવું પસંદ કરશે. (watch match)
હું અંગ્રેજી શીખવું પસંદ કરીશ. (learn an English)
અમે કાર ખરીદવું પસંદ કરીશું. (buy a car)
શું તમે ચા પીવું પસંદ કરશે? (drink tea)
શું તમે રમવું પસંદ કરશો? (play)
શું તમે ટી.વી. જોવી પસંદ કરશો? (watch T.V.)
હું સંગીત સાંભળવું પસંદ કરીશ નહીં. (listen to music)
અમે નવું શીખવું પસંદ કરીશું. (learn new)
અમે ગેમ રમવું પસંદ કરશું નહીં. (play game)