Continue Future Tense નું P.V. શક્ય નથી પરંતુ જો કરવું હોય તો .....
A.V. = S + WILL + BE + VI-ING + O + O.W.
P.V. = S + WILL BE + BEING + V3 + O + O.W.
NOTE:-. Continue Future Tense નું P.V. ને અવગણવામાં આવે છે.
પરંતુ એવું કહેવું ખોટું ગણાશે કે તેમનું passive Voice થતું નથી
નીચે આપેલ બુકમાં ઉપર દર્શાવેલ P.V. ની વાક્ય રચના દર્શાવેલી છે.
Reference માટે:- 1. Practical English Usage- By Michael Swan
2. Oxford Current English Grammar – By R.K. Sinha