05-Must Welcome to your 05-Must test name email આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ.(obey the traffic rules) બાળકોએ વડીલોને માન આપવું જ જોઈએ.(believe of elders) મારે અંગ્રેજી શીખવું જ જોઈએ. (learn) આપણે વહેલું ઊઠવું જ જોઈએ. (get up early) તમારે સવારમાં કસરત કરવી જ જોઈએ. (exercise) મારે લેશન કરવું જ જોઈએ. (do lesson) આપણે અંગ્રેજી શીખવા લક્ષ્ય કલાસમાં જવું જ જોઈએ.(go to learn) આપણે વાત-ચીત અંગ્રેજીમાં જ કરવી જોઈએ. (talk) મારે મારા મિત્રોની મદદ કરવી જ જોઈએ. (help of my friends) આપણે દરરોજ અંગ્રેજી સમાચાર પત્ર વાંચવું જ જોઈએ. (read an English News paper) Time is Up!