58-Why (Tense) Leave a Comment / By Naresh / May 21, 2021 Welcome to your 58-Why (Tense) test name email 1. તમે દરરોજ શા માટે લખો છો? Simple Present Tense 2. તે દરરોજ શા માટે લખે છે? Simple Present Tense 3. તમે શા માટે લખ્યું? Simple Past Tense 4. તમે આવતીકાલે શા માટે લખશો? Simple Future Tense 5. તમે અત્યારે શા માટે લખો છો? Continue Present Tense 6. તે અત્યારે શા માટે લખે છે? Continue Present Tense 7. તમે 5 વાગ્યે શા માટે લખતા હતા? Continue Past Tense 8. તે 5 વાગ્યે શા માટે લખતો હતો? Continue Past Tense 9. તમે 5 વાગ્યે શા માટે લખતા હશે? Continue Future Tense 10. તમે શા માટે લખ્યું છે? Perfect Present Tense 11. તેને શા માટે લખ્યું છે? Perfect Present Tense 12. તમે શા માટે લખ્યું હતું? Perfect Past Tense Why had you written? None 13. તમે શા માટે લખ્યું હશે? Perfect Future Tense 14. તમે 5 વાગ્યાથી શા માટે લખો છો? Continue Perfect Present Tense 15. તમે 5 વાગ્યાથી શા માટે લખતા હતા? Continue Perfect Past Tense Time's up