LIMITED OFFER
પ્રથમ 50 એડમિશનને
3600 ₹ નીકિમતનો કોર્ષ માત્ર ને માત્ર 450 ₹ માંજ (વહેલા તે પહેલા ના ધોરણે)
નીચે આપેલ ડેમો વિડિઓ બે થી ત્રણ વાર જુઓ અને ત્યાર બાદ
પ્રેક્ટિસ માટે આપેલ વકયોનું અંગ્રેજી લખો અને સબમિટ કરો
જેથી કેટલા વાક્યો સાચા છે તે તમે જાણી શકો

Welcome in Demo Class of
Spoken English

Demo Lesson 1

Welcome to your 01-can (M.A) test

name
email
અમે અંગ્રેજી શીખી શકીએ છીએ.(learn)
રાજ ચિત્ર દોરી શકે છે. (draw a picture)
અમે લેશન કરી શકીએ છીએ. (do lesson)
શું તેણી કપડાં ધોઇ શકે છે?(wash clothes)
તે બુક ખરીદી શકે છે.(buy a book)
કેતન ગીત ગાઇ શકે છે.(sing a song)
અમે દરરોજ ચાલી શકીએ છીએ.(walk daily)
અમે ઘરે જઈ શકીએ છીએ.(go home)
તેઓ અમને પૂછી શકે છે.(ask)
તે મને બોલાવી શકતો નથી.(call me)

Demo Lesson 2

Welcome to your 04-should test

name
email
આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. (cut trees)
તમારે બીજાને હેરાન કરવા ન જોઈએ. (disturb to others)
આપણે કચરો જ્યાં-ત્યાં ફેંકવો ન જોઈએ. (throw garbage here and there)
તમારે રોજ વહેલું ઊઠવું જોઈએ. (get up early)
આપણે આળસુ બનવું ના જોઈએ. (be lazy)
આપણે રોજ સમાચાર પત્ર વાંચવું જોઈએ. (read a news papers)
તમારે નિયમિત થવું જોઈએ. (be regular)
આપણે સાચું બોલવું જોઈએ. (speak true)
તમારે ગંદુ પાણી પીવું ના જોઈએ. (drink dirty water)
આપણે પ્રાણીઓને મારવા ન જોઈએ. (beat animals)

Demo Lesson 3

Welcome to your 13-will (simple Futuer Tense) test

name
email
અમે નવું કામ શરૂ કરશું. (begin new work)
તે મને સમજશે.(understand)
સર આજે નવું શીખવશે. (teach new)
હું તમને ફોન કરીશ. (call)
શું તમે મને મદદ કરશો?
અમે બોલશું નહીં. (speak)
તે આવતીકાલે આવશે નહીં. (come)
કુતરો બિલાડીને મારશે નહીં. (kill to cat)
શું ભગવાન તમને માફ કરશે? (forgive you)
લૂટરો ભાગી જશે. (a robber / run away)

LIMITED OFFER
પ્રથમ 50 એડમિશનને 3600 ની
કિમતનો કોર્ષ માત્ર ને માત્ર 450 માંજ
(વહેલા તે પહેલા ના ધોરણે)