42-Mix Simple Tense

Welcome to your 42-Mix Simple Tense test

name
email
1. એક સાચો શિક્ષક હમેશા ભણાવતા પહેલા તૈયારી કરે છે. (prepare before teaching)Simple Present Tense
2. લક્ષ્ય કલાસ દર વર્ષે જી.કે. ગોઠવે છે. (arrange G.K. test)Simple Present Tense
3. તેણીનો પતિ તેણીને કદી ચીડવતો નથી.(vex - ચીડવવું)Simple Present Tense
4. કલાકાર પોતાની કળા વેચતો નથી. (Vend)Simple Present Tense
5. શું તેઓ તમને ક્યારેય ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે? (try to misleasd)Simple Present Tense
6. ભારતે પાકિસ્તાનને છેલ્લી મેચમાં હરાવ્યું. (defeat)Simple Past Tense
7. તેમણે આ કવિતાની યોગ્ય ટીકા કરી ન હતી. (criticize this poem properly)Simple Past Tense
8. શું જોને ગાતા પક્ષીને સાંભળ્યા? (listen to singing birds)Simple Past Tense
9. અમે તેને સમજાવ્યો નહીં. (explain)Simple Past Tense
10. તેને સારું ચિત્ર દોરિયું. (draw)Simple Past Tense
11. તેઓ અમને બોલાવશે. (call us)Simple Future Tense
12. ભગવાન બધુ નાશકરી દેશે. (destroy the whole)Simple Future Tense
13. સોનલિકા તમને મેસેજ મોકલશે નહીં. (send message to you)Simple Future Tense
14. શું તમે મને મદદ કરશો? (help me)Simple Future Tense
15. હું બધુ કરીશ. (do everything)Simple Future Tense

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *