41-Simple Past Tense-2 Leave a Comment / By Naresh / May 20, 2021 Welcome to your 41-Simple Future Tense test name email 1. હું તમારા ઘરનું ધ્યાન રાખીશ. (look after of your house) 2. તે મારી સાથે આવશે. (come with me) 3. અમે આવતીકાલે નવા કપડાં પહેરશું (wear new clothes) 4. શું તમે કાલે સોમનાથ જાશો? (go to Somnath) 5. હું નવી કાર ખરીદીશ. (buy a new car) 6. અમે અંગ્રેજી શીખીશું. (learn English) 7. તેઓ આવતા રવિવારે ક્રિકેટ રમશે. (play cricket) 8. હું તમને બોલાવીશ નહીં. (call you) 9. તે તમને પૂછશે નહીં. (ask you) 10. હું કોમ્પ્યુટર શીખવીશ. (teach) Time's up