40-SImple Past Tense

Welcome to your 40-Simple Past Tense-1 test

name
email
1. મે ગઇકાલે ટી-શર્ટ ખરીદયું. (buy –bought t-shirt)
2. મને તારો પત્ર મળ્યો. (get-got your letter)
3. ગાંધીજી રાજકોટમાં ભણ્યા. (study-studied in Rajkot)
4. અમે રવિવારે રમ્યા. (play-played on Sunday)
5. તે આજે મોડો ઉઠ્યો. (get up late –got up late today)
6. હું સમજી ગયો. (understand-understood)
7. મે તેને બોલાવીયો નહીં. (call him – called him)
8. તેને લેશન કર્યું નહીં. (do lesson- did lesson)
9. શું તમે આઇસ્ક્રીમ ખાધું? (eat ice cream – ate ice cream)
10. શું ભારત મેચ જીત્યું? (win match – won match)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *