39-Simple Present Tense(mix)

Welcome to your 39-Simple Present Tense(mix) test

name
email
1. તમે કયારેક લેશન ભૂલી જાવ છો. (forget lesson)
2. મારો ભાઈ આ કંપનીમાં કામ કરે છે. (work in this company)
3. છોકરાઓ સાંજે ક્રિકેટ રમે છે. (play cricket in evening)
4. હું દરરોજ વાંચતો નથી. (read daily)
5. સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે. (give light and heat)
6. સર અમને અંગ્રેજી શીખવે છે. (teach English to us)
7. આપણે કાન વડે સાંભળીએ છીએ. (listen with ears)
8. પક્ષીઓ આકાશમાં ઊડે છે. (fly in the sky)
9. તે મને સમજાવે છે. (explain me)
10. અમે બોલતા નથી. (speak)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *