38-Somple Present Tense-2 Leave a Comment / By Naresh / May 19, 2021 Welcome to your 38-Simple Present Tense-2 test name email 1. તે રોજ અહી આવે છે. (come here daily) 2. રોશની સવારે ગીત સાંભળે છે. (listen song in morning) 3. કૂતરો રાત્રે ભસે છે. (bark at night) 4. તે મને પૂછતો નથી. (ask me) 5. મારા મમ્મી માર્કેટ જતાં નથી. (go to market) 6. તમારો મિત્ર સારું રમતો નથી. (play well) 7. તેણી ચોકલેટ આપતી નથી. (give a chocolate) 8. શું રાકેશ દરરોજ ચાલે છે? (walk daily) 9. શું ગીતા લેશન કરે છે? (do lesson) 10. શું બિલાડી દૂધ પીવે છે? (drink milk) Time's up