37-Simple Present Tense

Welcome to your 37-Simple Present Tense-1 test

name
email
1. તમે રોજ મને પુછો છો. (ask me)
2. હું ક્યારેક તેને મદદ કરું છું. (help him)
3. અમે ઘણીવાર ગેમ રમીએ છીએ. (play a game)
4. હું તમને ઓળખતો નથી. (know you)
5. અમે ગલીમાં રમતા નથી. (play in street)
6. તેઓ એમેને મદદ કરતાં નથી. (help us)
7. શું તમે અંગ્રેજી જાણો છો? (know English)
8. શું તમે ચા પીવો છો? (drink tea)
9. શું તેઓ વહેલા ઊઠે છે? (get up early)
10. હું તમને સમજુ છું. (understand)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *