54-What (tense)

Welcome to your 54-What (tense) test

name
email
1. તમે દરરોજ શું લખો છો?Simple Present Tense
2. તે દરરોજ શું લખે છે?Simple Present Tense
3. તમે શું લખ્યું?Simple Past Tense
4. તમે આવતીકાલે શું લખશો?Simple Future Tense
5. તમે અત્યારે શું લખો છો?Continue Present Tense
6. તે અત્યારે શું લખે છે?Continue Present Tense
7. તમે 5 વાગ્યે શું લખતા હતા?Continue Past Tense
8. તે 5 વાગ્યે શું લખતો હતો?Continue Past Tense
9. તમે 5 વાગ્યે શું લખતા હશે?Continue Future Tense
10. તે 5 વાગ્યે શું લખતા હશે?Continue Future Tense
11. તમે શું લખ્યું છે?Perfect Present Tense
12. તમે શું લખ્યું હતું?Perfect Past Tense
13. તમે શું લખ્યું હશે?Perfect Future Tense
14. તમે 5 વાગ્યાથી શું લખો છો?Continue Perfect Present Tense
15. તમે 5 વાગ્યાથી શું લખતા હતા?Continue Perfect Past Tense

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *