55-Whom (Tense) Leave a Comment / By Naresh / May 20, 2021 Welcome to your 55-Whom (Tense) test name email 1. તમે દરરોજ કોને શીખવો છો? Simple Present Tense 2. તે દરરોજ કોને શીખવે છે? Simple Present Tense 3. તમે કોને શીખવ્યું? Simple Past Tense 4. તમે આવતીકાલે કોને શીખવશો? Simple Future Tense 5. તમે અત્યારે કોને શીખવો છો? Continue Present Tense 6. તે અત્યારે કોને શીખવે છે? Continue Present Tense 7. તમે 5 વાગ્યે કોને શીખવતા હતા? Continue Past Tense 8. તે 5 વાગ્યે કોને શીખવતો હતો? Continue Past Tense 9. તમે 5 વાગ્યે કોને શીખવતા હશો? Continue Future Tense 10. તે 5 વાગ્યે કોને શીખવતા હશે? Continue Future Tense 11. તમે કોને શીખવ્યું છે? Perfect Present Tense 12. તમે કોને શીખવ્યું હતું? Perfect Past Tense Whom had you taught? None 13. તમે કોને શીખવ્યું હશે? Perfect Future Tense 14. તમે 5 વાગ્યાથી શું લખો છો? Continue Perfect Present Tense 15. તમે 5 વાગ્યાથી કોને શીખવતા હતા? Continue Perfect Past Tense Time's up