01-can (M.A) Welcome to your 01-can (M.A) test name email અમે અંગ્રેજી શીખી શકીએ છીએ.(learn) રાજ ચિત્ર દોરી શકે છે. (draw a picture) અમે લેશન કરી શકીએ છીએ. (do lesson) શું તેણી કપડાં ધોઇ શકે છે?(wash clothes) તે બુક ખરીદી શકે છે.(buy a book) કેતન ગીત ગાઇ શકે છે.(sing a song) અમે દરરોજ ચાલી શકીએ છીએ.(walk daily) અમે ઘરે જઈ શકીએ છીએ.(go home) તેઓ અમને પૂછી શકે છે.(ask) તે મને બોલાવી શકતો નથી.(call me) Time is Up!