07-might Leave a Comment / By Naresh / May 17, 2021 Welcome to your 07-might test name email મે કદાચ તમને જોયા હતા. (see) તેણીએ કદાચ ગીત ગાયું હતું. (sing a song) તેણે કદાચ બુક બનાવી હતી. (make a book) માયા કદાચ ઈનામ જીતી હતી. (win the prize) તેઓએ કદાચ તમારી પેન લીધી હતી. (take your pen) હું કદાચ રમવા ગયો હતો. (go to play) અમે કદાચ કલાસે આવ્યો ના હતા. (come at class) મે કદાચ લખીયું ના હતું. (write) તમે કદાચ જવાબ આપીયો હતો. (giva a answer) ભારત કદાચ મેચ હારીયું હતું. (defate match) Time's up