08-would like to Leave a Comment / By Naresh / May 17, 2021 Welcome to your 08-would like to test name email હું અત્યારે અહી બેસવું પસંદ કરીશ. (sit here now) રામ મેચ જોવું પસંદ કરશે. (watch match) હું અંગ્રેજી શીખવું પસંદ કરીશ. (learn an English) અમે કાર ખરીદવું પસંદ કરીશું. (buy a car) શું તમે ચા પીવું પસંદ કરશે? (drink tea) શું તમે રમવું પસંદ કરશો? (play) શું તમે ટી.વી. જોવી પસંદ કરશો? (watch T.V.) હું સંગીત સાંભળવું પસંદ કરીશ નહીં. (listen to music) અમે નવું શીખવું પસંદ કરીશું. (learn new) અમે ગેમ રમવું પસંદ કરશું નહીં. (play game) Time's up