09-have to / has to Leave a Comment / By Naresh / May 17, 2021 Welcome to your 09-have to / has to test name email મારે લેશન કરવું પડે છે. (do lesson) અમારે તેની રાહ જોવી પડે છે. (wait for her) તેણીએ ગીત ગાવું પડે છે. (sing a song) અમારે તેને મદદ કરવી પડે છે. (help him) શું તમારે લખવું પડે છે? (write) શું તેને બુક વાંચવું પડે છે? (read a book) તેને રમવું પડતું નથી. (play) અમારે ત્યાં જવું પડે છે. (go to there) અમે નવું શીખવું પડે છે. (learn new) તેને જૂના કપડાં પહેરવા પડે છે. (wear old clothes) Time's up