11-will have to Welcome to your 11-will have to test name email અમારે ગામડે રેહવુ પડશે (stay at village) મારે ચા પીવી પડશે. (drink tea) હાર્દિકે ગાડી ચલાવી પડશે. (drive a car) મારે પાણી પીવું પડશે (drink water) રાધાએ રસોઈ બનાવી પડશે. (cook) તમારે જવું પડશે નહીં. (go) તેને પૈસા ચૂકવા પડશે નહીં. (pay money) શું તેને બુક ગોખવી પડશે? (mug up book) શું તેને ચિત્ર દોરવું પડશે? (draw a picture) શું મારે તમારી ભૂલ શોધવી પડશે? (find your mistake) Time is Up!