20-To have past Tense Welcome to your 20-To have past Tense test name email 1. મારી પાસે ચાવી હતી. (a key) 2. અમારી પાસે પાસ હતો. (pass) 3. તમારી પાસે મારી પેન હતી. (my pen) 4. બાળકો પાસે રમકડાં હતા નહીં.(toys) 5. શું તેની પાસે બંદૂક હતી? (a gun) 6. તેણીની પાસે માહિતી હતી. (an information) 7. મારી પાસે નવા ફિલ્મ હતા. (new films) 8. ગધેડાને ટૂંકી પૂછડી હતી.(a short tail) 9. અમારી પાસે બુક ન હતી. (a book) 10. મારે ઘણા મિત્રો હતા. (many friends) Time is Up!