42-Mix Simple Tense Welcome to your 42-Mix Simple Tense test name email 1. એક સાચો શિક્ષક હમેશા ભણાવતા પહેલા તૈયારી કરે છે. (prepare before teaching)Simple Present Tense 2. લક્ષ્ય કલાસ દર વર્ષે જી.કે. ગોઠવે છે. (arrange G.K. test)Simple Present Tense 3. તેણીનો પતિ તેણીને કદી ચીડવતો નથી.(vex - ચીડવવું)Simple Present Tense 4. કલાકાર પોતાની કળા વેચતો નથી. (Vend)Simple Present Tense 5. શું તેઓ તમને ક્યારેય ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે? (try to misleasd)Simple Present Tense 6. ભારતે પાકિસ્તાનને છેલ્લી મેચમાં હરાવ્યું. (defeat)Simple Past Tense 7. તેમણે આ કવિતાની યોગ્ય ટીકા કરી ન હતી. (criticize this poem properly)Simple Past Tense 8. શું જોને ગાતા પક્ષીને સાંભળ્યા? (listen to singing birds)Simple Past Tense 9. અમે તેને સમજાવ્યો નહીં. (explain)Simple Past Tense 10. તેને સારું ચિત્ર દોરિયું. (draw)Simple Past Tense 11. તેઓ અમને બોલાવશે. (call us)Simple Future Tense 12. ભગવાન બધુ નાશકરી દેશે. (destroy the whole)Simple Future Tense 13. સોનલિકા તમને મેસેજ મોકલશે નહીં. (send message to you)Simple Future Tense 14. શું તમે મને મદદ કરશો? (help me)Simple Future Tense 15. હું બધુ કરીશ. (do everything)Simple Future Tense Time is Up!