43-Continue Present Tense Leave a Comment / By Naresh / May 20, 2021 Welcome to your 43-Continue Present Tense test name email 1 . અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. (work now) 2. તેઓ મને પૂછી રહ્યા છે. (ask me) 3. તેણી પેલા રૂમમાં રડી રહી છે. (cry in that room) 4. હું મારૂ લેશન કરી રહિયો છું. (do my lesson) 5. મારા પપ્પા ટી.વી. જોઈ રહિયા નથી. (watch) 6. તેઓ અત્યારે મેચ રમી રહિયા છે. (play match) 7. હું તેની સાથે વાતો કરી રહિયો છું. (talk with him) 8. પક્ષીઓ ઉડી રહિયા છે. (fly) 9. અમે ઘરે બેઠા છીએ. (sit) 10. જુઓ, તેઓ ગીત ગાઈ રહિયા છે. (sing a song) Time's up