44-Continue Past Tense

Welcome to your 44-Continue Past Tense test

name
email
1. અમે કોલેજમાં ભણતા હતા. (study in college)
2. હું સવારે પેપર વાંચતો હતો. (read a paper)
3. તે 2 વાગ્યે વાતો કરતો હતો. (talk at 2 O’clock)
4. અમે બગીચામાં ફૂલો તોડી રહિયા હતા. (pluck flower)
5. હું પત્ર ખરીદી રહિયો હતો. (buy a letter)
6. જયારે મે જોયું ત્યારે તે કૂદતો હતો. (see-saw,jump)
7. જયારે તે બોલતો હતો ત્યારે તે હું લખતો હતો. (speak , write)
8. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તે સૂતો હતો. (come-came, sleep)
9. જયારે અમે આવ્યા ત્યારે તેઓ જમતા હતા. (come-came, eat)
10. જ્યારે તે ઉઠીયો ત્યારે હું ચા પીતો હતો. (get up-got up, drink tea)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *