46-Continue Mix Tense

Welcome to your 46-Continue Mix Tense test

name
email
1. અમે બગીચામાં દોડી રહ્યા છીએ. (run in garden)Continue Present Tense
2. તે સવારે સફરજન ખાઈ રહિયો હતો. (eat an apple)Continue Past Tense
3. તેણી 5 વાગ્યે રમી રહી હશે. (play at 5 O'clock)Continue Future Tense
4. તેઓ નદીમાં તારી રહિયા હતા. (swim in river)Continue Past Tense
5. પક્ષીઓ આકાશમાં ઊડી રહ્યા છે. (fly in the sky)Continue Present Tense
6. પ્રમિત બુક વાંચી રહિયો છે. (read a book)Continue Present Tense
7. શું રાધા ગીત ગાઈ રહી હતી? (sing a song)Continue Past Tense
8. સંજુ દિવાલ પર દોરી રહિયો હશે. (draw on the wall)Continue Future Tense
9. અમે અંગ્રેજી શીખી રહિયા છીએ. (learn English)Continue Present Tense
10. મારા પપ્પા ફોન પર વાત કરી રહિયો હતો. (talk on phone)Continue Past Tense
11. ખેડૂતો ખેતરમાં કામ કરી રહિયા છે. (work in farm)Continue Present Tense
12. સ્ત્રીઓ નદી કાંઠે કપડાં ધોઈ રહિયા હશે. (wash clothes at bank of river)Continue Future Tense
13. શું વિદ્યાર્થીઓ બુકમાં લખી રહિયા છે? (write in book)Continue Present Tense
14. બાળકો મેદાનમાં કૂદી રહિયા છે. (jump in ground)
15. તે સવારે ગેમ રમી રહિયો હતો. (play a game)Continue Past Tense

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *