48-Perfect past Tense Leave a Comment / By Naresh / May 20, 2021 Welcome to your 48-Perfect past Tense test name email 1. અમે સિનેમા પહોચ્યા તે પહેલા ફિલ્મ શરૂ થઈ ગયું હતું. (reach,start) 2. તે મારા ઘરે આવ્યો તે પહેલા મે જમી લીધું હતું. (come,eat) 3. શિક્ષક આવ્યા પછી અમે પાઠ શીખીયા. (teach,come) 4. તે સ્ટેશને પહોચ્યા તે પહેલા બસ આવી ગઈ હતી. (come,reach) 5. અમે જાગ્યા તે પહેલા તેને ચા બનાવી લીધી હતી. (make,get up) 6. તેને મને પુછીયું તે પહેલા મે જવાબ આપી દીધો હતો. (ask,give answer) 7. જયારે મે આંખો ખોલી ત્યારે પક્ષી ઉડી ગયું હતું. (open,fly) 8. જયારે તેને જોયું ત્યારે તે સુઈ ગયો હતો. (see,sleep) 9. જયારે મારી પાસે પૈસા ના હતા ત્યારે તેણે મને મદદ કરી હતી.(give) 10. જયારે હું નાનો હતો ત્યારે તમે મુંબઈ ગયા હતા. (go to Mumbai) Time's up