Degree part-3 Leave a Comment / By Naresh / May 21, 2021 Welcome to your Degree part-3 test name email 1. બીજો કોઈ છોકરો રામ જેટલો જાડા નથી. (fat) Positive degreeNo other+જાતિવાચક નામનું એક વચન + so + adjective + as + noun (નામ) 2. બીજી કોઈ છોકરી કિરણ જેટલી સુંદર નથી. (beautiful) Positive degreeNo other+જાતિવાચક નામનું એક વચન + so + adjective + as + noun (નામ) 3. બીજું કોઈ શહેર અમદાવાદ જેટલું મોટું નથી. (big) Positive degreeNo other+જાતિવાચક નામનું એક વચન + so + adjective + as + noun (નામ) 4. હિમાલય બીજા કોઈ પર્વત કરતાં વધારે ઊંચો છે. (high) Comparative Degreenoun (નામ)+ adjective-er / more adjective than + any other + જાતિવાચકનું એકવચન નામ 5. આ ફિલ્મ બીજી કોઈ ફિલ્મ કરતાં વધારે સારી છે. (better) Comparative Degreenoun (નામ)+ adjective-er / more adjective than + any other + જાતિવાચકનું એકવચન નામ 6. રામ બીજા કોઈપણ છોકરા કરતાં વધારે જાડો છે. (fat) Comparative Degreenoun (નામ)+ adjective-er / more adjective than + any other + જાતિવાચકનું એકવચન નામ 7. કિરણ સૌથી સુંદર છોકરી છે. (beautiful) Superlative Degreenoun (નામ)+ the adjective-est / the most adjective + જાતિવાચક નામનું એક વચન 8. અમદાવાદ સૌથી મોટું શહેર છે. (big) Superlative Degreenoun (નામ)+ the adjective-est / the most adjective + જાતિવાચક નામનું એક વચન 9. હિમાલય સૌથી ઊંચો પર્વત છે. (high) Superlative Degreenoun (નામ)+ the adjective-est / the most adjective + જાતિવાચક નામનું એક વચન 10. આ ફિલ્મ સૌથી સારી ફિલ્મ છે. (best) Superlative Degreenoun (નામ)+ the adjective-est / the most adjective + જાતિવાચક નામનું એક વચન Time's up