03-Will be able to (M.A)

Welcome to your 03-Will be able to (M.A) test

name
email
તે મારો રૂમ સાફ કરી શકશે. (clean my room)
અમે આવતીકાલે ક્રિકેટ રમવા જઇ શકશું. (go to play cricket)
હું 20 વાક્યો લખી શકીશ. (write twenty sentences)
તે સફરજન ખાઈ શકશે. (eat an apple)
અમે નવા ચિત્ર સર્જન કરી શકીશું. (create a new picture)
અમે રસોઈ બનાવી શકશુ. (make food)
તે અમારી રાહ જોઈ શકશે. (wait for us)
તે નવી કાર ખરીદી શકશે. (buy a new car)
હું તમારો રેકોર્ડ તોડી શકીશ. (break your record)
તેણી ભારે બેગ ઊંચકી શકશે. (lift a heavy bag)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *