21-Imparative Sentence

Welcome to your 21-Imparative Sentence test

name
email
1. મને તમારા નંબર આપો. (give)
2. તમારા હાથ ઉંચા કરો. (raise)
3. ક્લાસમાં વાતો ન કરો. (talk)
4. નિયમિત બનો. (be)
5. દીવાલ પર ચિત્ર ન દોરો. (draw)
6. દરવાજો ખખડાવતા નહીં. (knock)
7. કલાસમાં બગાસા ના ખાવ. (yawn)
8. મહેરબાની કરીને તેને બુક આપો. (give)
9. મહેરબાની કરીને ગરીબોને મદદ કરો. (help)
10. ગલીમાં રમતા નહીં. (play in street)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *