22-let Welcome to your 22-let test name email 1. ચાલો આપણે વાંચીએ. (read) 2. તેણીને સુવા દો. (sleep) 3. ક્લાસમાં વાતો ન કરો. (talk) 4. મને નવી ડાયરી જોવા દો. (show new diary) 5. ચાલો આપણે કાઇક ખાઈએ. (eat something) 6. ચાલો આપણે ગીત ગાઈએ. (sing a song) 7. મને પ્રશ્ન પૂછવા દો. (ask a question) 8. ચાલો આપણે અંગ્રેજી શીખીએ. (learn an English) 9. મને તેની મદદ કરવા દો. (help him) 10. ચાલો આપણે ફિલ્મ જોવા જાઈએ. (go to watch a film) Time is Up!