50-Perfect mix Tense

Welcome to your 50-Perfect mix Tense test

name
email
1. તે આવ્યો તે પહેલા મે ઘણા મુદા પર આર્ટીકલ લખી લીધા હતા.(write articles on various topics,come)Perfect Past Tense
2. તમે આવ્યા તે પહેલા તેને ઘણી બુક વાંચી લીધી હતી. (read diffrent kinds of books,come)Perfect Past Tense
3. તમે ગયા પછી હું અહી આવ્યો. (come,leave)Perfect Past Tense
4. મારી બહેને કયારનીય મોટી કેક બનાવી લીધી છે. (make a big cake)Perfect Present Tense
5. તેને હમણાં જ પાણી પીધું છે.Perfect Present Tense
6. મે ક્યારેય તે ફિલ્મ જોઈ નથી.Perfect Present Tense
7. અમે અંગ્રેજી શીખીયા છીએ.Perfect Present Tense
8. તેણે મારી ચાવી ખોઈ છે. (loss my key)
9. અમે દસ વાગ્યા સુધીમાં મુંબઈ પહોચીયા હશું નહીં. (reach Bombay)Perfect Future Tense
10. શું તમે 9 વાગ્યા પહેલા જમી લીધું હશે. (have meal)Perfect Future Tense

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *