52-Continue Perfect Future Tense Leave a Comment / By Naresh / May 20, 2021 Welcome to your 52-Continue Perfect Past Tense test name email 1. અમે ત્રણ કલાકથી તમારી રાહ જોઈ રહિયા હતા. (wait for you for three hours) 2. તેણી 2005થી હોસ્પીટલમાં નોકરી કરી રહી હતી.(do job in hospital since 2005) 3. હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી હતી. (wait for you for many times) 4. તે બે કલાકથી અંગ્રેજી વાંચી રહિયો હતો ( read English for two hours) 5. તેણી 15 મિનિટથી રડી રહી હતી. (cry for 15 minutes) Time's up