68-Perfect Modal Auxiliaries(P.M.A.) Leave a Comment / By Naresh / May 21, 2021 Welcome to your 68-Perfect Modal Auxiliaries(P.M.A.) test name email 1. અમે તેને મદદ કરી શકીયા હોત. Could have 2. તેઓ અહી આવ્યા જ હોવા જોઈએ. must have 3. તે કદાચ બહાર ગયો હતો. (go out) might have 4. મારે લેશન કરવું જોઈતું હતું. should have 5. તે સૂઈ ગયો હતો નહિતર અમે તેને પુછત. Would have 6. હું આ દાખલો ઉકેલી શકિયો હોત. Could have 7. તેણીએ તેના લગ્નમાં હાજરી આપી હોત.(attend) Would have 8. તેઓએ કદાચ ભૂલ કરી હતી. (Make) might have 9. તેઓ અત્યાર સુધીમાં ગામડે પહોચી ગયા હશે. must have 10. તેઓએ તમને પૈસા ચૂકવી દીધા જ હોવા જોઈએ. must have Time's up