Degree part-1 Welcome to your Degree part-1 test name email 1. રામ મોહન જેટલો જાડો છે. (fat)Positive degreeહકાર = as adjective (વિશેષણ) asનકાર =so adjective (વિશેષણ) as 2. સોનાલી કિરણ જેટલી સુંદર છે. (beautiful)Positive degreeહકાર = as adjective (વિશેષણ) asનકાર =so adjective (વિશેષણ) as 3. રાજકોટ અમદાવાદ જેટલું મોટું છે. (big)Positive degreeહકાર = as adjective (વિશેષણ) asનકાર =so adjective (વિશેષણ) as 4. હિમાલય ગિરનાર જેટલો ઊંચો છે. (high)Positive degreeહકાર = as adjective (વિશેષણ) asનકાર =so adjective (વિશેષણ) as 5. આ ફિલ્મ પેલા ફિલ્મ જેટલો જ સારૂ છે. (good)Positive degreeહકાર = as adjective (વિશેષણ) asનકાર =so adjective (વિશેષણ) as 6. રામ મોહન કરતાં વધારે જાડો છે. (fat)Comparative Degreeadjective-er than Ormore adjective than 7. સોનાલી કિરણ કરતાં વધારે સુંદર છે. (beautiful)Comparative Degreeadjective-er than Ormore adjective than 8. અમદાવાદ રાજકોટ કરતાં મોટું છે. (big)Comparative Degreeadjective-er than Ormore adjective than 9. હિમાલય ગિરનાર કરતાં ઊંચો છે. (high)Comparative Degreeadjective-er than Ormore adjective than 10. આ ફિલ્મ પેલા ફિલ્મ કરતાં વધારે સારી છે. (better)Comparative Degreeadjective-er than Ormore adjective than Time is Up!