Degree part-2 Leave a Comment / By Naresh / May 21, 2021 Welcome to your Degree part-2 test name email 1. બહુ ઓછા છોકરાઓ રામ જેટલા જાડા હોય છે. (fat) Positive degreeVery few+જાતિવાચક નામનું બહુ વચન + as + adjective + as + noun (નામ) 2. બહુ ઓછી છોકરીઓ કિરણ જેટલી સુંદર હોય છે. (beautiful) Positive degreeVery few+જાતિવાચક નામનું બહુ વચન + as + adjective + as + noun (નામ) 3. બહુ ઓછા શહેરા અમદાવાદ જેટલા મોટા હોય છે. (big) Positive degreeVery few+જાતિવાચક નામનું બહુ વચન + as + adjective + as + noun (નામ) 4. હિમાલય મોટા ભાગના પર્વતો કરતાં વધારે ઊંચો છે. (high) Comparative Degreenoun (નામ)+ adjective-er / more adjective than + most other + જાતિવાચકનું બહુવચન નામ 5. આ ફિલ્મ મોટા ભાગની ફિલ્મો કરતાં વધારે સારી છે. (better) Comparative Degreenoun (નામ)+ adjective-er / more adjective than + most other + જાતિવાચકનું બહુવચન નામ 6. રામ મોટા ભાગના છોકરાઓ કરતાં વધારે જાડો છે. (fat) Comparative Degreenoun (નામ)+ adjective-er / more adjective than + most other + જાતિવાચકનું બહુવચન નામ 7. કિરણ સુંદર છોકરીઓ માની એક છે. (beautiful) Superlative Degreenoun (નામ)+one of + the adjective-est / the most adjective + જાતિવાચક નામનું બહુ વચન 8. અમદાવાદ મોટા શહેરોમાંનું એક છે. (big) Superlative Degreenoun (નામ)+one of + the adjective-est / the most adjective + જાતિવાચક નામનું બહુ વચન 9. હિમાલય ઊંચા પર્વતોમાંનો એક છે. (high) Superlative Degreenoun (નામ)+one of + the adjective-est / the most adjective + જાતિવાચક નામનું બહુ વચન 10. આ ફિલ્મ સારી ફિલ્મોમાંની એક છે. (best) Superlative Degreenoun (નામ)+one of + the adjective-est / the most adjective + જાતિવાચક નામનું બહુ વચન Time's up