40-SImple Past Tense Welcome to your 40-Simple Past Tense-1 test name email 1. મે ગઇકાલે ટી-શર્ટ ખરીદયું. (buy –bought t-shirt) 2. મને તારો પત્ર મળ્યો. (get-got your letter) 3. ગાંધીજી રાજકોટમાં ભણ્યા. (study-studied in Rajkot) 4. અમે રવિવારે રમ્યા. (play-played on Sunday) 5. તે આજે મોડો ઉઠ્યો. (get up late –got up late today) 6. હું સમજી ગયો. (understand-understood) 7. મે તેને બોલાવીયો નહીં. (call him – called him) 8. તેને લેશન કર્યું નહીં. (do lesson- did lesson) 9. શું તમે આઇસ્ક્રીમ ખાધું? (eat ice cream – ate ice cream) 10. શું ભારત મેચ જીત્યું? (win match – won match) Time is Up!