51-Continue Perfect Present Tense

Welcome to your 51-Continue Perfect Present Tense test

name
email
1. તમે બે કલાકથી અહી રાહ જોઈ રહિયા છો. (wait here for two hourse)
2. તેઓ છેલ્લી એક કલાકથી વાત કરી રહિયા છે. (talking for last an hour)
3.તેની 2011થી તે કંપનીમાં કામ કરી રહી છે.(work in that company since 2011)
4.જેમ્સ જૂનથી યુનિવર્સિટિમાં ભણાવી રહિયો છે. (teach at the university since June)
5. હું સોમવારથી વાંચી રહિયો છું. (read since monday)
6. અમે 9 વાગ્યાથી ભણી રહિયા છીએ. (study since 9 O’clock)
7.અમે ત્રણ વર્ષથી અંગ્રેજી શીખી રહિયા છીએ. (learn English for three Years)
8. રીયા દસ મિનિટથી ગીત ગાઈ રહી છે. (sing a song for ten minutes)
9. અમે ચાર મહિનાથી પરિક્ષાની તૈયારી કરી રહિયા છીએ.(prepare for the exam for four months)
10. લોકો સવારથી પતંગ ઉડાવી રહિયા છે. (fly kites since morning)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *